Thursday 17 March 2016

આજે ધોરણ ૧૦ ના વિધાર્થીઓની પરીક્ષાનું છેલ્લુ પેપર હતું.
હું અને મારી ટીમ માર્કેટના  સર્વેમાં હતા. તમામ વિધાર્થીઓના પેપર
ખુબ જ સારા ગયા હોય તેવું તેમના ચહેરા ઉપરથી લાગી રહ્યું હતું.
દરેક્ના ચહેરા પર પરીક્ષા પુર્ણ કર્યાનો  હાશકારાનો અને આનંદ દેખાઇ
રહયો હતો.વાલીઓ પણ બધા ખુશ....પોત પોતાના બાળકોને લઇને કોઇક શેરડીનો રસ
તો વળી કોક શરબત તો વળી આઇસ કેંડી .... બધા બસ મજા જ કરી રહ્યા હતા.... ત્યારે
મારા મને કહ્યું કે આ જે આનંદ દેખાય છે તે હંમેશ માટે રહેતો હોય તો કેવું સારું..........  

Wednesday 9 March 2016


ડીસા તાલુકાના સર્વે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨  ના વિધાર્થી મિત્રોને બીજા પ્રશ્નપત્ર ની હાર્દિક શુભકામના.................


શુભકામના પાઠવનાર
અરિહંત એકેડેમી તથા તમામ સ્ટાફ મેમ્બર્સ
ત્રીજો માળ , ઓમ પ્લાઝા,
ચંદ્રલોક રોડ ,ડીસા
મો. ૭૩૮૩૩૦૬૩૦૦

Friday 4 March 2016

અરિહંત એકેડીમી ડીસાની વિકાસની એક નવી શરૂઆત

વેકેશન બેચમાં એડમિશન શરૂ થઇ ગયા છે........
સર્વે વિધાર્થી મિત્રોને જણાવવાનું કે આ વર્ષથી
અરિહંત એકેડેમી ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના ટ્યુશન પણ શરૂ કરી
રહયું છે તો જોઇન થવા ઇચ્છતા વિધાર્થીઓએ પોતાનું નામ સેંટર પર આવી નોંધાવી જવું.